મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી શીંગ દાણા શેકવા ધીમા તાપે
- 2
પછી સેકાય જાય એટલે એક બાઉલ માં કાઢી લેવા ને તેમાં મીઠું મરચુ ને ધાણા જીરું ઉમેરવુ ને મિક્સ કરી સર્વ કરવા (આમાં ફરાળ માં ના લેવા હોય તો સહેજ હિંગ ને ચાટ મસાલો ને બૂરુંખંડ ઉમેરીયે તો મસ્ત લાગે છે)
Similar Recipes
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
હોમ મેડ મસાલા શીગ ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે.બજાર કરતાં ઘણી સસ્તી કિંમતે થાય છે Falguni soni -
-
-
-
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
શીંગ કાજુ મસાલા (Shing Kaju Masala Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ કોઈપણઉપવાસ હોય ત્યારે અમારા ઘરમાં મસાલા શીંગ અને મસાલા કાજુ બને જ કેમ કે ઘરના ને બધાને બહુ ભાવે ફરાળી શાક સાથે ખાવાની મજા આવે તો આજે મેં મસાલા શીંગ કાજુ બનાવ્યા. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
-
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં અમારા ઘરમાં બધાને મસાલા શીંગ અને મસાલા કાજુ તો જોઈએ જ. ટીવી જોતા જોતા પણ થોડું બાયટીંગ મળી જાય તો મજા પડી જાય. મસાલા શીંગ અને મસાલા કાજુ Sonal Modha -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiમરી સંચળ વાળી શીંગ Rekha Vora -
-
મરી મસાલા શીંગ (Black pepper Masala Shing Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16676387
ટિપ્પણીઓ