વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
વેજ સૂપ..... શિયાળા મા ખાસ પીવાલાયક હેલ્થી સૂપ..
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
વેજ સૂપ..... શિયાળા મા ખાસ પીવાલાયક હેલ્થી સૂપ..
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર મા પાણી નાખી ને ઉપર ના શાક ઉમેરી લો
- 2
તેમાં મીઠું મરી નાખી 2 સીટી વગાડી લો ઠડું કરી ગળી લો.
- 3
હવે લીંબુ નો રસ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
શિયાળા ની સીઝન શરૂ થઈ તો ચાલો વેજ સૂપ બનાવી એ.. વેજ સૂપ.. #WLD Jayshree Soni -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
દૂધી ટમેટાનું સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મારા બેઉ પગના ધસારાના કારણે ડાયેટિંગ ચાલુહોવાથી હુ દરરોજ દૂધી ને સરગવાનુ સૂપ પીવાનુહોવાથી આજે હુ દૂધી ને ટમેટાનુ સૂપ શેર કરું છું. Bharati Lakhataria -
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilreceip દૂધી હેલ્થી સબ્જી છે, સમર માં ગરમી માં ઠંડક આપે છે. દૂધી નો સૂપ ડાયેટ માટે સારો ઓપ્શન છે, એનર્જી પણ રહે છે. Bhavnaben Adhiya -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
મિક્સ વેજ. સૂપ(Mix veg. Soup in gujarati recipe)
#GA4#week10#coliflower#soupબધા વિટામિન થી ભરપૂર આ સૂપ શિયાળા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. KALPA -
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
સરગવા અને ટામેટાં નો સૂપ (Saragva Tomato Soup Recipe In Gujarati)
#MBR8#Week 8આ સૂપ ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
વેજીટેબલ સૂપ (Veg soup in gujrati)
નમસ્કાર મિત્રો આજે હું તમને મિક્સ વેજ સૂપ 🍲 ની રેસિપી કહીશ જે નાના બાળકો તેમજ વડીલો ના હેલ્થ માટે ફાયદાકારક હોય છે તો ચાલો રેસિપી નોંધી લ્યો.. Dharti Vasani -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
-
ક્રીમી મિક્સ વેજ સૂપ (creamy mix veg soup recipe in gujarati)
વરસાદ ચાલુ હોય અને કંઈક ગરમ ગરમ ચૂસકી સાથે પીવા મળી જાય તો વરસાદ નો આનંદ જ અનેકગણો વધી જાય છે..મે મિક્સ વેજ સૂપ બનાવ્યો છે જે પોસકતત્વ થી ભરપૂર અને ઠંડી મા ગરમી આપે એવો છે.. #સુપરશેફ3 Dhara Panchamia -
સરગવાનો સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
#cookpadindiaસરગવો એટલે:જેમાં ગાજર કરતા 4 ગણું વિટામિન એજેમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમજેમાં પાલક કરતા 4 ગણું વધારે આયર્નજેમાં નારંગી કરતાં 7 ગણું વધારે વિટામિન સીજેમાં દહીં કરતાં 2 ગણું વધારે પ્રોટીનઅને 0% કોલેસ્ટ્રોલમારા ઘરમાં કોઈ પણ સીઝનમાં આ સૂપ બને જ. બસ! માત્ર સરગવો મળવો જોઈએ.....મારી દીકરીને તો બહુ જ પ્રિય છે .... Khyati's Kitchen -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
-
સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી immunity સ્ટ્રોંગ થાય છે Jayshree Doshi -
સરગવો પાલક ટામેટાં દૂધી નું સૂપ (Saragva Palak Tomato Dudhi Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
-
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
ડ્રમ સ્ટીક વેજ. સૂપ(Drum stick veg. Soup recipe in Gujarati)
#સાઉથ#week3#Tamil_Naduપોસ્ટ -8 સાઉથ ઈન્ડિયા ની આ ખૂબ જ લોકપ્રિય રેસિપી છે....ત્યાંના કોઈ રેસ્ટોરન્ટ કે ઘર એવા નહી હોય કે જ્યાં સરગવાનો ઉપયોગ ના થતો હોય...કુદરતે સરગવા ના રૂપમાં એક જાદુઈ વનસ્પતિ ની ભેટ આપણને આપી છે....તેમાં કેલરી...ફેટ low છે ...શરદી કફ...ગળાના સોજા ને cure કરે છે...વિટામિન "A"...કેલ્શિયમ અને આયર્ન થઈ ભરપૂર છે...ચાલો બનાવીએ હેલ્ધી સૂપ.... Sudha Banjara Vasani -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.. પાલક, સરગવો, ટોમેટો વગેરે સુપર ફુડ છે.. પાલક માં આર્યન, સરગવો માં કેલ્શિયમ, ટામેટા આ બધું મિક્સ કરી તેનાં બધાં જ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર સૂપ પીવાથી ખૂબ શક્તિ મળે છે.. Sunita Vaghela -
-
કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બ્રોકલી બદામ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
.શિયાળા મા ગરમાગરમ સુપ પીવાની મજા જ અલગછે Jayshree Soni -
-
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16676344
ટિપ્પણીઓ