મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૧ બાઉલ
  1. બાઉલ શીંગ દાણા
  2. મીઠું જરૂર મુજબ
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીહળદર
  5. ૩ ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીહિંગ
  9. ૨ ચમચીદળેલી ખાંડ
  10. ૧ ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    શીંગ દાણા ને સેકી ફોતરાં કાઢી લો પછી કડાઇ માં તેલ ગરમ કરો તેમાં હળદર હીંગ ઉમેરો પછી શીંગ દાણા ઉમેરો મીક્સ કરો

  2. 2

    બધા મસાલા એડ કરો મીક્સ કરો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી ચટપટા શીંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes