લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#MBR5
Week 5

લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MBR5
Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
  1. ૨૫૦ગ્રામ લાલ મરચા
  2. ૬કલી લસણ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ચમચી જીરૂ
  5. ૧ચમચી તેલ
  6. ૧ચમચી ખાંડ
  7. ૧ચમચી લીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને બિયા કઢી સમારી લો.મિક્સર જારમાં લઈ લો તેમાં મીઠું લીંબુ નો રસ.ખાંડ લસણ જીરું ઉમેરી ક્રશ કરો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો ક્રશ કરેલા મરચુ મિક્સ ને ઉમેરો.થોડી વારે હલાવતા રહેવું.એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો.૫ મિનિટ પછી ગેસ બંધ કરવો. ઠડું થાય એટલે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes