લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#CWM1 #Hathimasala
#week1 લાલ મરચા ની ટેસ્ટી સ્પાઇસી ચટણી

લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#cookpadgujarati
#Cookpadindia
#CWM1 #Hathimasala
#week1 લાલ મરચા ની ટેસ્ટી સ્પાઇસી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 300 ગ્રામલાલ ફેશ મરચા
  2. 300 ગ્રામખાંડ
  3. 3 ચમચીલેમન જ્યુસ
  4. મીઠું સ્વાદમુજબ
  5. વ્હાઈટ કપડુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઇ કોરા કરી ખાંડ મીઠું રેડી કરવા

  2. 2

    હવે મરચા ને કટ કરી બધા બીયા કાઢી લો ત્યાર બાદ તેની ફાઈન પેસ્ટ તૈયાર કરો

  3. 3

    તેને એક તપેલી મા કાઢી લો ત્યાર બાદ તેમા ખાંડ નાખી બરાબર મીક્ષ કરી લો પછી મીઠું નાખવુ પછી 1 ચમચીસનફલાવર ઓઈલ નાખી હલાવી દો તેની ઉપર કપડુ બાંધી ને 6 દિવસ સુધી રોજ તડકે રાખી દો સાંજે લઈ લેવાનુ

  4. 4

    આ રીતે 5/6 થી દિવસ મા ચટણી તૈયાર થઈ જાય છે રોજ ચમચા થી હલાવી દેવાપુ ત્યાર બાદ છેલ્લે લેમન જ્યુસ એડ કરી એકરસ કરી દો આ ચટણી લાંબા સમય દરમિયાન સારી રહે છે

  5. 5

    સ્ટોર કરી શકાય તેવી ખાટી મીઠી સ્પાઇસી ચટણી

  6. 6

    તો રેડી છે લાલ મરચા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes