ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ અને ટીંડોળાને સમારી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું એડ કરી અને ટીંડોળાને વઘારી લેવા બે મિનિટ તેને ઢાંકી દે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું પછી પાંચ મિનિટ ઢાંકી પછી તેમાં લાલ મરચું અને હળદર બધું બરાબર સાતળી લેવું જરૂર મુજબ પાણી એડ કરો ટીંડોળા ચડી જાય એટલે તેમાં ધાણાજીરું એડ કરો
- 3
પછી સર્વિંગ પ્લેટમાં લઈ ને સર્વ તૈયાર છે ટીંડોળા નું શાક
Similar Recipes
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpad Gujarati#Tindolanaynashah
-
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
બેતાબ દિલકી તમન્ના યહી હૈ......તુમ્હે ચાહેંગે.... તુમ્હે પૂજેંગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે.....આટલા સરસ ગીત ની પથારી ફેરવવાનું મને નથી થતુંહા...... તો આજે હું મસ્ત મઝાનું ટીંડોળા નું શાક લઇને આવી છું.... Ketki Dave -
-
-
-
ટીંડોળા બટેકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
-
-
-
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
-
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720780
ટિપ્પણીઓ