ટીંડોળા બટેકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 150ગ્રામ ટીંડોળા
  2. 1 નંગબટેકુ
  3. 3 ચમચીતેલ
  4. પોણી ચમચી મીઠું
  5. પોણી ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચી ધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટીંડોળા ધોઈને ઉભા સમારી લો. બટેકાની છાલ ઉતારી ને ઉભા સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, હીંગ ઉમેરીને ટીંડોળા,બટેકા
    ઉમેરો. પછી મીઠું ને હળદર ઉમેરો ને ઢાંકીને ઉપર પાણી મૂકીને વરાળે થવા દો.

  3. 3

    બરાબર ચડી જાય પછી તેમાં લાલ મરચું ને ધાણાજીરુ ઉમેરો પછી નીચે ઉતારી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes