મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

#WP

મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 માટે
  1. 5 નંગભજીયા વાળા મરચા
  2. 2 ચમચીધાણાજીરું નો ભૂકો
  3. 1+1/2 સુકા મરચાનું ભુક્કો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ચપટીખાવાનું સોડા
  6. 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલું
  7. 1/2 સ્પૂન લીંબુનો જ્યુસ
  8. 1 ચપટીખાંડ
  9. 1 સ્પૂનઅજમો
  10. 1મોણ માટે નું તેલ
  11. 2 ટેબલ સ્પૂનસોજી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ભજીયાના મરચા લઈ ધોઈને સાફ કરી લેવું

  2. 2

    બેસન 1 વાટકી, એમાં મીઠું, મરચું, ધાણાજીરૂ નો ભૂકો,અજમો મસરેલો, એક નાનો ચમચી હળદરનો પાઉડર

  3. 3

    1/2વાટકી સોજી અને મસાલો જરૂર પડે એટલું પાણી નાખી મિલાવીને બેટર બનાવી લેવું એક ચપટી ખાવાનું સોડા નાખો 4 થી 5 ડોક લીંબુ એમાં નીચવી પેટી લેવું

  4. 4

    બે ટેબલ સ્પૂન એમાં ખડખડતું તેલ નાખીને મરચાને ડીપ કરી ગરમ ગરમ તેલમાં તળવા મૂકી દેવાનું

  5. 5

    ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરી કરીને કાઢી લેવું

  6. 6

    એક ડુંગળી જી ને સુધારી એમાં જરાક લીંબુનો પાઉડર મરચું નો પાઉડર અને જરાક મીઠું નાખી ને તૈયાર કરી લેવું

  7. 7

    કરેલા મરચાં અંદર આ ડુંગળીને એમાં સ્ટફિંગ કરી પ્લેટિંગ કરી સર્વ કરી લો તૈયાર થઈ ગયા આપણા ભજીયા મરચાના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes