મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ લીલાં મરચાં
  2. ૧૦૦ ગ્રામ લાલ મરચા
  3. ૫ ચમચીચણા નો લોટ
  4. લીંબુ નો રસ
  5. મીઠું જરૂર મુજબ
  6. તળવા માટે તેલ
  7. ૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    મરચાં ને લાંબા પતલા કટ કરી લો પછી તેમાં મીઠું લીંબુ નો રસ હીંગ ઉમેરી ને ૧૫ મીનીટ સુધી રેસ્ટ આપો

  2. 2

    પછી ચણા નો લોટ ઉમેરો હાથ થી મીક્સ કરો

  3. 3

    તેલ માં કડક થાય ત્યાં સુધી તળો

  4. 4

    ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes