ઇન્સ્ટન્ટ અને સોફ્ટ તલ ના લાડુ (Instant Soft Til Ladoo Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

ખાવામાં નરમ અને તરત બની જાય એવા તલના લાડવા

ઇન્સ્ટન્ટ અને સોફ્ટ તલ ના લાડુ (Instant Soft Til Ladoo Recipe In Gujarati)

ખાવામાં નરમ અને તરત બની જાય એવા તલના લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 લોકો
  1. 1 વાટકીતલ
  2. 1 વાટકીગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 વાટકી તલ લઈ એક પેન લઈ તેમાં શેકી નાખો

  2. 2

    તલ શેકાઈ જાય પછી એને એક ડીશમાં કાઢી લે એ જ પેનમાં 1 વાટકી ગોળ ગરમ થવા મૂકો. 1 ચમચીઘી નાખી દેવું

  3. 3

    ગોળ ઓગળી જાય એટલે પેનને નીચે ઉતારી તેની અંદર તલ નાખી દેવા

  4. 4

    ગોળ અને તલ મિક્સ થાય એટલે એક પ્લેટમાં કાઢી લેવા

  5. 5

    ઘી વાળા હાથ કરી ગોળ ગોળ લાડવા વાળી લેવા

  6. 6

    તલ ના લાડવા ખાવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Shah
Mamta Shah @MamtaShah
પર
I love cooking💓
વધુ વાંચો

Similar Recipes