તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpad
#Cookpadgujarati
કોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે.
તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે
તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે.
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpad
#Cookpadgujarati
કોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે.
તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે
તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન મા તલ અને ડ્રાયફ્રુટ વારા ફરતી શેકીને થાળી માં કાઢી લો.
- 2
હવે એજ પેનમાં 3 થી 4 ચમચી જેટલું પાણી અને ગોળ નાંખો.પેન ગરમ હોવાથી ગોળ નરમ થવા લાગશે.(ગોળ નરમ થતાં કલર ડાર્ક ન થાય તેથી પાણી ઉમેર્યુ છે) ગોળ એકદમ નરમ ekras થઈ જાય અને એક-બે ઉભરો આવી જાય પછી તલ અને ડ્રાયફ્રુટ ઉમેરો.
- 3
બધી સામગ્રી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી દો.મિશ્રણ 5 મિનિટ માં થોડું ઠંડુ થાય એટલે હાથ પર ઘી લગાવી લાડુ વાળી લો.(મિશ્રણ એકદમ ઠંડુ ન કરવુ)
- 4
આરીતે બધાં લાડુ વાળી લો.ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દો.લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બનશે.
- 5
ઠંડી હોવાથી કોઇ પણ સમયે ખાઈ શકાય છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
#GA4#week14#કાળાતલ#laddu#લાડુશિયાળાની સિઝન હોય માટે જાત-જાતના લાડવા બનાવ્યા છે મારા ઘરમાં બધાને કાળા તલ ના લાડવા બહુ જ ભાવે છેકાળા તલ એ શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે અને ગોળનો ઉપયોગ થાય છે.કાળા તલ પાચન ક્રિયા માટે પણ ઘણા ફાયદાકારક હોય છે જેને કબજિયાત અને અપચો રહેતો હોય તેને કાળા તલ રોજિંદા વપરાશમાં લેવાથી એમાં ગુણકારી સાબિત થાય છે કાળા તલ બ્લડપ્રેશરને પણ સ્થિર રાખે છે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ઝીંક હોય છે જેથી તે હાડકા મજબૂત પણ રાખે છે કાળા તલ શક્તિનો સ્ત્રોત છે.તો તમે પણ કાળા તલ નો વપરાશ જરૂરથી કરજો અને એ લાડવા ના સ્વરૂપમાં બનાવ્યા છે ઘણા જ હેલ્ધી છે અને ઝડપથી બની જાય છે#cookpad_gu#cookpadindia Khushboo Vora -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
શિયાળામાં તલ અને ગોળ ખાવાથી ખૂબ ફાયદા થાય છે Ami Majithiya -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#MSઆમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ વગેરેનું સેવન લોકો શરૂ કરી દેતા હોય છે. તલમાં એવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત કરે છે અને સાથે ગોળ શરીરને ગરમ રાખે છે.આયુર્વેદ અને આપણા વડવાઓ એ જે આહારવિહારની રીતો વારસામાં આપી છે તે અમૂલ્ય છે ,,ઋતુ અનુસાર આહારવિહાર કરવો જોઈએ ,મકરસંક્રાંતિના દિવસે પણ તલના લાડુ ખાવામાં આવે છે, આ પર્વમાં તલનું અધિક મહત્વ રહેલું છે ,,ભલે આપણે જુદીજુદી ચીકી લાડુ બનાવીયે પરંતુ તલ નો ઉપયોગ તો આ દિવસે કરવાનું ખાસ મહત્વ છે જે આપ સહુ જાણતા જ હશો ,, Juliben Dave -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#LB ઉપવાસ હોય ને લંચ બોક્સ મા શુ મુકવુ તે વિચારી ને આજ એકાદશી ઉપવાસ મા તલ ના લાડુ બનાવીયુ. Harsha Gohil -
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
તલ ના સોફ્ટ લાડુ (Til Soft Ladoo Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ચેલેન્જ#સંક્રાંતી તલના સોફ્ટ લાડુસંક્રાંતિ આવે છે. અને અલગ અલગ ચીકી અને લાડુ બનવાના ચાલુ થઈ જાય છે. આજે મેં ખાસ તલના સોફ્ટ લાડુ બનાવ્યા છે .જેને દાંતની તકલીફો હોય તે પણ ખાઈ શકે તેવા બનાવ્યા છે. જે સ્પેશિયલ રીતે બન્યા છે. Jyoti Shah -
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
શીંગદાણા-તલ ના સુગર_ફ્રી લાડુ (Shingdana Til Sugar Free Ladoo Recipe In Gujarati)
#ઇબુક#Day20આ પૌષ્ટિક લાડુ વગર ઘી અને વગર ખાંડ થી બનાવેલાં છે.સવારના પ્રોટીન બુસ્ટ માટે, નાની નાની ભૂખ જે સંધ્યા સમયે લાગતી હોય ત્યારે આ હેલ્ધી લાડુ મન તૃપ્ત કરે છે.શીંગદાણા ,સફેદ તલ, ડ્રાયફ્રુટ,પમકીન-સુરજમૂખી ના બીજ અને કાળી ખજૂર માં થી બનાવેલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ. Jasmin Motta _ #BeingMotta -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#લાડુ.આ લાડુ ખાવા બૌ જ ટેસ્ટી લાગે છે.અને તે તલ ના હોવાથી હેલ્ધી પણ છે Deepika Yash Antani -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#ks# cookpadindia#cokpad Gujarati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#GA4#Dryfruit#Sweet આમતો ચીકી બધાં મકરસંક્રાંતિ પર બનાવતાં હોય છે.પરંતુ અમારે ત્યાં દિવાળી મા પણ મીઠાઈઓ માં ચીકી નો સમાવેશ થાય છે.મોટેભાગે ઘણા લોકો ગોળ ની ચીકી બનાવતાં હોય છે. પરંતુ હું ખાંડ નો ઉપયોગ કરી ચીકી બનાવું છું. દિવાળી ના દિવસે લક્ષ્મી પુજન મા પણ ચીકી નો ઉપયોગ થાય છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે.ચીકી ઘણા જુદા જુદા પ્રકારની બને છે.પણ મે આજે જુદા જુદા ડ્રાયફ્રુટ ને મિક્સ કરી ચીકી બનાવી છે. Komal Khatwani -
પ્રોટીન બાર (Protein Bar Recipe In Gujarati)
#NFR#protinbar#cookpadgujarati મનગમતા ડ્રાય ફુટ અથવા તો ઘરમાં હોય એ મુજબ ડ્રાયફ્રૂટ્સ લઈ અને તેનો હેલ્ધી પ્રોટીન બાર બનાવી શકાય છે.બાળકો ઘણી વાર બજારમાંથી ખરીદવાની જીદ કરતા હોય છે પરંતુ બજારના વાસી અને મોંઘા હોય છે જ્યારે ઘરમાં બનાવીએ તો ઓછી કિમતમા ઝડપથી અને જ્યારે બનાવવા હોય ત્યારે ફ્રેશ અને પૌષ્ટિક બની જાય છે.સવારના પ્રોટીન બાર ખાઈને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આખા દિવસની ઉર્જા મળી જાય છે. Ankita Tank Parmar -
-
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (33)