તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને એકાદ મિનિટ માટે સેકી લ્યો.કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી હલાવતા રહો પાઈ થઈ જાય એટલે તેમાં તલ નખી હલાવી ગેસ બંધ કરી દયો.
- 2
એકાદ મિનિટ પછી પાણી વાળો હાથ કરી તલ ના લાડુ વાળી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તલ ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
-
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
શિયાળામાં તલ અને ગોળ ખાવાથી ખૂબ ફાયદા થાય છે Ami Majithiya -
-
-
-
-
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #laddu #Tilladdu #seasame ##kitefestivalspecial Bela Doshi -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#MSઆમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ વગેરેનું સેવન લોકો શરૂ કરી દેતા હોય છે. તલમાં એવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત કરે છે અને સાથે ગોળ શરીરને ગરમ રાખે છે.આયુર્વેદ અને આપણા વડવાઓ એ જે આહારવિહારની રીતો વારસામાં આપી છે તે અમૂલ્ય છે ,,ઋતુ અનુસાર આહારવિહાર કરવો જોઈએ ,મકરસંક્રાંતિના દિવસે પણ તલના લાડુ ખાવામાં આવે છે, આ પર્વમાં તલનું અધિક મહત્વ રહેલું છે ,,ભલે આપણે જુદીજુદી ચીકી લાડુ બનાવીયે પરંતુ તલ નો ઉપયોગ તો આ દિવસે કરવાનું ખાસ મહત્વ છે જે આપ સહુ જાણતા જ હશો ,, Juliben Dave -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732224
ટિપ્પણીઓ