સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Ritu Dalal
Ritu Dalal @ritudalal44
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપપલાળેલા સાબુદાણા
  2. ૧ કપઅધકચરા શીંગદાણા નો ભૂકો
  3. ૨-૩ નંગ બાફેલા બટાકા
  4. સ્વાદ મુજબ મીઠું
  5. નાનો ટુકડો આદુ
  6. ૩-૪ નંગ લીમડા ના પાન
  7. ૨-૩ નંગ લીલાં મરચાં
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. ૧ ટી સ્પૂનજીરું
  10. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  11. ૧ ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં લીમડા ના પાન નાખો.

  2. 2

    ત્યાર પછી તેમાં બટાકાના ટુકડા નાખી બધો મસાલો નાખી પછી તેમાં સાબુદાણા નાખી દો.અને ખીચડી ને થોડીવાર ચડવા દો.

  3. 3

    થઈ જાય એટલે કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ritu Dalal
Ritu Dalal @ritudalal44
પર

ટિપ્પણીઓ

Similar Recipes