સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#RC2
White colour
સાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે.

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

#RC2
White colour
સાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4લોકો
  1. 4 વાટકીસાબુદાણા
  2. 1 વાટકીશેકેલા શીંગદાણા નો ભૂકો
  3. 3 નંગલીલાં મરચાં
  4. 1/8 ટી સ્પૂનજીરું
  5. 3 ટેબલસ્પૂનઘી
  6. 1 ટેબલસ્પૂનધાણા
  7. 2 ટેબલસ્પૂનઘી
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સાબુદાણા ને ધોઈ 4થી 5કલાક માટે પલાળી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં ઘી લઇ ગરમ થાય એટલે એમાં જીરું અને સમારેલા મરચાં ઉમેરો. સાબુદાણામાં શીંગ નો ભૂકો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    જીરું તતડે એટલે એમાં સાબુદાણા ઉમેરી હલાવો. કઢાઈ પર ઢાંકણ ઢાંકી થવા દો. હવે એમાં 2ટેબલસ્પૂન દૂધ ઉમેરી હલાવો અને ઢાંકીને થવા દો.

  4. 4

    તૈયાર છે સાબુદાણાની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
મસ્ત ....મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે

Similar Recipes