બેસનના વેજીટેબલ પુડલા

Meenxi Mandaliya @meenxi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ માં પાણી એડ કરી તેનું ખીરુ બનાવવું ત્યારબાદ તેમાં નમક મરચું પાવડર ધાણાજીરું એડ કરી
- 2
તેના પુડલા બનાવવા પછી તેની ઉપર ટમેટા કેપ્સીકમ ડુંગળી અને પનીર ટોમેટો સોસ તેલ મૂકી શેકી લેવા તૈયાર છે તૈયાર છે વેજીટેબલ પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ ચિલ્લી
હેલો ,મિત્રો આજે હું બ્રેડ માંથી નવીન રેસીપી બનાવીશ. જે બાળકોને ખૂબ જ ભાવશે. તો તમે ઘરે જરૂર બનાવજો. Falguni Nagadiya -
-
-
-
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
બેસનના લોટ ના પુડલા (Besan Flour Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
વેજીટેબલ ઘઉં ના ડ્રાય મન્ચુરિયન
#GH#Healthy#indiaબાળકો અમુક શાક ભાજી નથી ખાતા હોતા , મેં વિચાર્યું બધા વેજીટેબલ નાખીને બનાવીને ખવડાવું તો શરીર માટે ગણુ સારું રહેશે, બીજું કે મેં મેદાનો ઉપયોગ જરા કર્યો નથી કેમ મેંદો આપડા શરીર માટે ગણો નુકસાન કારક છે, એટલે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને આ ડ્રાય વેજીટેબલ ઘઉં ના મન્ચુરિયન બનાવ્યા છે. આ એક હેલ્થી ડીસ છે. Foram Bhojak -
-
-
-
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
-
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
-
-
ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)
#WLDડિનર ટાઈમ...ચણા ના લોટ માં સિલેકટેડ વેજિસ નાખી ને પુડલા બનાવી દીધા . sweet n sour tomato sauce અને સેઝવાન ચટણી સાથે પીરસ્યું.. Sangita Vyas -
-
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
હેલ્થી પંચરત્ન પુડલા
#ડિનર#એપ્રિલ આમ તો આપણે પુડલા બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ પુડલા બનાવ્યા છે. જેમાં જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ લઈ પુડલા બનાવ્યા છે. કારણ કે જુવાર અને રાગીના લોટ માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24323932
ટિપ્પણીઓ