રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીખજૂર ના ટુકડા(પીસ)
  2. 1 ચમચીધી
  3. છ બદામ, છ કાજુ
  4. છ પિસ્તા, બે અખરોટ
  5. એક ચમચી તલ ને એક ચમચી ખસખસ
  6. બે ચમચી માવો
  7. અડધી ચમચી એલચીપાવડર
  8. બે ચમચી ટોપરાની ચીપ્સ
  9. કલરીગસેવ, મધ,ચોકલેટ સૉસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમા ધી ગરમથાય એટલે ડાયફૂટ સાતરી લેવા તેને ડીશમા કાઢી તેમા ખજૂર નાખી ધીમા તાપે ચમચાથી દબાવી ને સાતરવો એક સરખો માવો કરવો તેમા ખજૂર ને ખસખસ નાખી સાતરવુ નેઠંડો કરવો ને હાથેથી મસરી એક સરખી પુરી બનાવી વચ્ચે અંગુઠા થઈ દબાવી બંને બાજુ સરખી કરીને રાખવા ડાયફૂટ નીકતરણ એલચીજાયફલ નેમાવો મિક્સ કરી ખજૂર ના ટાકોઝ મા ભરી ઉપર મધ તેની ઉપર ચોકલેટ સૉસ તેની ઉપર કલરીગ સેવ નેસીલ્વરબોલ્સ નાખી તૈયાર

  2. 2
  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes