આલું ચણા

Priyanka dutt @cook_17193346
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર મા સરસીયા નું તેલ તેલ ગરમ કરો.એમાં જીરું, આદુલસણ મરચા નાખો પચી હિંગ ને ડુંગરી ઉમે રો.થોડું સેકો પચી ટામેટા ઉમેરો થોડું સેખવા દો.પચી હળદર,મરચું મસાલો નાખો.
- 2
પછી ચણા ને બટાકા ઉમેરો.3 ગ્લાસ પાણી ઉમેરો ને કૂકર બંધ કરીને 6 સીટી વગાડો. ચડી જાય એટલે તૈયાર છે.. રોટી, રોટલો કે ભાત સાથે લઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તેલ રહિત બટાટા પૉઆ
આપનો વાનગી લો ડાયેટ છે ગેંસ વગર નાના બાળકો બનાવી શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દાલ પિઠી
#યીસ્ટઅત્યારે યીસ્ટ ઇન્ડિયા નો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો એના માટે મે બિહાર ની વાનગી દાલ પિઠી બનાવી છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. આ વાનગી બપોરના કે સાંજના જમણ માં પણ લઈ શકાય છે અને તેમાં મીઠાશ ના હોવાથી ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઇ શકે છે. Rupal Gandhi -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
-
-
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
ઘૂગની (Ghoogni recipe in Gujarati)
ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
-
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
બપોર ના ભોજન માં કાયમ રોટલી વધતી જ હોય છે તો એને છાશ માં વઘારીને ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે..આજે હું પણ છાશ માં રોટલી ને વઘારું છું જે ડિનર માં કામ આવશે. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9026369
ટિપ્પણીઓ