રાંધવાની સૂચનાઓ
- 1
5 ય દાળ ભેગી કરી 20 થી 30 મિનિટ માટે પલાળો.
- 2
દાળ માં 3 કપ પાણી ઉમેરી કૂકર માં 4 થી 5 સીટી આવા દો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું અને રાઈ ઉમેરો. તતડે એટલે ડુંગળી નાખો.
- 4
આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. લાલ મરચા અને મીઠો લીમડો ઉમેરી મિક્સ કરો.
- 5
ટામેટા ઉમેરો અને પકવો. હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરો.
- 6
પકવો અને બાફેલી દાળ ઉમેરો.
- 7
પાણી અને મીઠુ ઉમેરો.
- 8
કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરો અને દાળ ઉકળવા દો.
- 9
એક બાઉલ માં ચણા નો લોટ લો. તેમાં ડુંગળી, લાલ મરચું, મીઠુ અને અજમો ઉમેરી પાણી નાખી લોટ બાંધી લો.
- 10
રોટલી વણી ને તેલ માં સેકી લો.
- 11
ગરમ ગરમ રોટી સાથે દાળ અને છાસ પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત... Binaka Nayak Bhojak -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
-
-
-
-
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
-
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
લંગર વાલી દાલ (Langarwali Dal Recipe In Gujarati)
#AM1આમ તો આ દાલ બનાવી એટલે ભગવાન ની પ્રસાદી બનાવવા બરાબર જ છે....એવી જ દાલ તો ન જ બને.. પણ આજ મે એના જેવી દાલ બનાવવા નો થોડો પ્રયત્ન કર્યો છે...🙏🏻🙏🏻🙏🏻 Kajal Mankad Gandhi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati #cookpadindia#dalrecipe Khyati Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9627645
ટિપ્પણીઓ