પાલક ચના દાળ

Narayani Adavani
Narayani Adavani @cook_17020462
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપાલક
  2. 50 ગ્રામચણા દાળ
  3. 1ડુંગળી સમારેલી
  4. 1ટામેટું સમારેલું
  5. 3 ચમચીતેલ
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. 2લીલા મરચા સમારેલા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. અડધી નાની ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા દાળ ને 4 કલાક પલાળી લો.

  2. 2

    પાલક ને ધોઈને સમારી લો.

  3. 3

    હવે કુકર માં તેલ ગરમ કરી.

  4. 4

    તેમાં લસણ ની પેસ્ટ મૂકી સાંતળી અને ડુંગળી ઉમેરીને સાંતળો.

  5. 5

    હવે ટામેટું ઉમેરો અને પાલક ઉમેરી અને ધીમા તાપે 10 મિનિટ સુધી સાંતળો.

  6. 6

    હવે પાલક સંતળાય જાય એટલે દાળ ઉમેરો અને હળદર,મીઠું,લીલું મરચું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

  7. 7

    હવે જરૂર મુજબ નું પાણી ઉમેરીને ને 4 સીટી લય લો.

  8. 8

    ગરમ ગરમ પાલક ચણા દાળ ને રોટલી ક ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Narayani Adavani
Narayani Adavani @cook_17020462
પર

ટિપ્પણીઓ

Similar Recipes