દાળ પકવાન

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં લોટ, મીઠું અને અજમો, તેલ લો. આંગળીઓની મદદથી સારી રીતે મિક્સ કરી લો.
હવે થોડું પાણી ઉમેરો ને લોટ બાંધી લો,થોડું સખત કણક બનાવો.
15 થી 30 મિનીટ સુધી રેસ્ત આપો. પછી કણક લો એણે મસળી લો.એના મોટી પૂરી જેવા લુવા લઈને પૂરી વની લો. તેને વની ને ચમચી ની મદદ થી કાનાં પડી લો.આજ રીતે બધી વની ને 2 કલાક સુધી કપડા થી ઢાંકીને મૂકી દો.
તેલને ગરમ કરીને બને બાજુ થી બદામી થાય ત્યાં સુધી તળી લો. - 2
ચણાની દાળને ત્રણ-ચાર કલાક સુધી પલાળી રાખો. પછી કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી લઈને દાળ આખી રે એટલું બાફી લો.
- 3
વઘાર કરવા માટે તેલ ગરમ કરીને એમાં જીરૂ સેકો પછી લીમડો,હિંગ,મરચા આદુ લસણ ની પેસ્ટ ઉમેરીને સેકો.
પછી ડુંગરી ઉમેરીને સેકો..ત્યાર બાદ બાફેલી ચણા દાળ ઉમેરીને એણે ઉકળવા દો..સર્વ કરવા માટે એક ગ્લાસ મા દાળ લઈને ઉપર થી ડુંગરી,ટામેટા,ગ્રીન ચટણી, આમલી ની ચટણી,સેવ અને પકવાન થી સજાવો.ને મજા માણો દાળ પકવાન ની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાળ પકવાન
#દાળકઢી દાળ એ આપણા ભોજન નો અભિન્ન ભાગ છે.આં દાળ પકવાન સિંધી વાનગી છે પણ સૈા કોઈ બહુ જે પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન
મિત્રો આ વાનગી ખાવા મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્ઘી પણ. રાજકોટ મા ખૂબજ ફેમસ છે દાળ પકવાન. સવારે નાસ્તામાં લીધા પછી આખો દિવસ જમવા ની પણ જરૂર ના રહે.lina vasant
-
-
-
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
દાલ પકવાન
આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે#cookwellchef#cookpad Nidhi Jay Vinda -
દાળ પકવાન
આ એક લોકપ્રિય અને ભરપૂર સ્વાદિષ્ટ સિંધી નાસ્તો જે ક્રિસ્પી પૂરી (પકવાન)અને મસાલેદાર ચટણીઓ અને ચણાની દાળ સાથે પીરસવામાં આવે છે. પરંપરાગત રીતે દાળ અને તળેલી પુરીનો આ કોમ્બો મુખ્યત્વે રવિવારે નાસ્તામાં પીરસવામાં આવે છે, પરંતુ આ વાનગી બ્રંચ અને સાંજના નાસ્તામાં પણ પીરસી શકાય એવી છે. રેસીપી બનાવવા માટે સમય માંગી શકે છે, પરંતુ ચોક્કસપણે મસાલેદાર વાનગીઓ ના શોખીન હોઈએ તો એક વાર પ્રયત્ન કરવા યોગ્ય છે.#cookpadindia#cookpadgujarati#RB16 Riddhi Dholakia -
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#AM1 આ ચણા ની દાળ માંથી બનાવવા મા આવે છે.આમ તો આ સિંધી લોકો ના ઘરે બનતી રેસિપી છે પણ અમારે ભાવનગર મા તો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.આજે મે પારુલ પટેલ ની રેસિપી મા થોડા ફેરફાર કરી ને જે રીતે બહાર મળે છે તે રીતે બનાવવા ની ટ્રાય કરી છે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
સિન્ધી દાલ પકવાન બાઈટ્સ, દાલપકવાન ચાટ,દાલ પકવાન (Dal Pakvan recipe in Gujarati)(Jain)
#COOKPADGUJRATI#CookpadIndiaઅહી ટ્રેડિંગ વાનગી તરીકે મેં સિંધી સમાજ ની પ્રખ્યાત વાનગી દાલ પકવાન ને જુદા સ્વરૂપે સ્ટાટર નાં બાઇટ્સ અને ચાટ સ્વરૂપે બનાવી છે. તેને જૈન વજૅન આપ્યું છે.આ વાનગી તેઓ સવાર નો નાસ્તો, બપોર ના જમણ માં કે પછી રાત ના વાળુ માં ગમે તે સમયે પસંદ કરે છે. ચણાની દાળમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને આ વાનગી ખૂબ જ હેલ્ધી અને ચટપટી છે. Shweta Shah -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
શિયાળા ની ઋતુમાં સાંજે લગભગ બધાને ચટપટું ખાવાનું ભાવતું હોય છે તો અહીં એવીજ એક વાનગી આમતો સિંધી લોકોની પ્રખ્યાત એવી દાળ પકવાન ડીશ મેં બનાવી આપની સમક્ષ મૂકી છે. Nikita Mankad Rindani
More Recipes
ટિપ્પણીઓ