પાલક મસુર ની દાળ (Palak Masoor Dal Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ પ્રોટીન રીચ દાળ ,આયર્ન, ફોલીક એસીડ સાથે સાથે પ્રોટીન ની કમી પૂરી પાડે છે. પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે સાથે સાથે Diebetic Friendly રેસીપી પણ છે.

પાલક મસુર ની દાળ (Palak Masoor Dal Recipe In Gujarati)

આ પ્રોટીન રીચ દાળ ,આયર્ન, ફોલીક એસીડ સાથે સાથે પ્રોટીન ની કમી પૂરી પાડે છે. પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે સાથે સાથે Diebetic Friendly રેસીપી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વ
  1. દાળ માટે :
  2. 1/2 કપ મસુર ની દાળ
  3. 1/2 કપપાલક
  4. 1 ટી સ્પૂનતેલ
  5. 1/4 ટી સ્પૂનજીરું
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1 ટી સ્પૂનઆમચૂર
  8. 1/4 કપસમારેલા કાંદા
  9. 1/4 કપસમારેલા ટામેટા
  10. ચપટીલાલ મરચું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પેસ્ટ માટે :
  13. 1 ટી સ્પૂન સમારેલું લસણ
  14. 1/2 ટી સ્પૂનસમારેલું આદુ
  15. 1/2 ટી સ્પૂનસમારેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પેસ્ટ : મીકસર જાર માં પેસ્ટ બનાવવી.

  2. 2

    દાળ : પેશર કુકર માં 3/4 કપ પાણી નાંખી મસુર ની દાળ ને 2 સીટી લઈ બાફી લેવી.કુકર ને ઠંડુ કરવું.પાલક ને ધોઈ ને સમારી લેવી.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી, જીરું વઘારી, કાંદા સોતે કરવા. અંદર બાફેલી મસુર ની દાળ, આદુ-મરચાં લસણની પેસ્ટ,હળદર, આમચૂર, ટામેટા અને મીઠું નાખી મિક્સ કરવું. 2-3 મીનીટ ઉકાળવું.

  4. 4

    1/2 કપ પાણી અને લાલ મરચું નાંખી 3-4 મીનીટ કુક કરવું.

  5. 5

    ગરમાગરમ પાલક મસુર ની દાળ ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (5)

Similar Recipes