દૂધી હળદર નો સૂપ (Lili Haldar Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં દૂધી ને છોલી ને ટુકડા કરવા તેમાં હળદર,આદુ અને ગાજર ના ટુકડા ઉમેરવા અને કૂકર બંધ કરી 3 સીટી વગાડી ગેસ બંધ કરવો
- 2
પછી કૂકર ઠંડુ થાય પછી ખોલી ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરવું તેમાં મીઠું,સંચળ, મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવું
- 3
હવે સર્વિંગ બાઉલ માં કાઢી ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરવું
- 4
Keywords
Similar Recipes
More Recipes
- શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
- મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
- મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
- મગ ની દાળ અને પાલક સુપ (Moong Dal Palak Soup Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક સૂપ (Tomato Garlic Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631877












ટિપ્પણીઓ