શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસ્કેટ ચાટ બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
પછી બાસ્કેટમાં તૈયાર કરેલું શિંગોડાનું સલાડ સૌપ્રથમ ભરો પછી તેમાં લીલી ચટણી નાખો
- 3
પછી મીઠી ચટણી નાખીને ઉપરથી સેવ અને દાડમના દાણા ભભરાવી લો
- 4
સર્વ કરવા માટેતૈયાર થઈ ગયું છે આપણું શિંગોડા બાસ્કેટ ચાટ એકદમ ટેસ્ટી જોતા જ મોઢામાં પાણી આવી જાય
- 5
રેસીપી લિંક શિંગોડાનું સલાડ https://cookpad.wasmer.app/in-gu/r/16638087
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640452









ટિપ્પણીઓ (5)