
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
ઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
ઉત્તરાયણને મકરસંક્રાંતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીઓનો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે . ઉતરાયણ માં લોકો પોતાના ઘરની અગાસી પર જઈને પતંગ ચગાવે છે ચીકી તલના લાડુ શેરડી બોર વગેરે આરોગ્ય છે અને આનંદ કરે છે. સાથે આ દિવસને અનુરૂપ અમુક પરંપરાગત રેસીપી આપણે જરૂરથી બનાવીએ જ છીએ
આ ચેલેન્જ મા 9th - 16th January બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #US બંનેવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે













































