ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુઠિયાં ની બધી સામગ્રી મિક્સ કરી તેના નાના નાના મુઠીયા વાળી ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો
- 2
પાપડી અને બધા દાણાને ચપટી ખાંડ મીઠું અને હળદર નાખી બાફી લેવા. કાચા કેળાને ઝીણા સમારી તળી લો.
- 3
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ, હળદર, ટામેટા,સૂંઠ,લીલા મરચા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. પછી તેમાં બાફેલા બધા શાક ઉમેરી તથા તળેલા કાચા કેળા ઉમેરી બાકીના મસાલા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં એક થી 1-1/2 કપ પાણી ઉમેરો અને તૈયાર કરેલા મેથીના મુઠીયા તેમાં ઉમેરી દો હવે ધીમા તાપે પાંચ થી સાત મિનિટ વધુ એક રસ થવા દો.
- 4
ઊંધિયું તૈયાર થઈ જાય એટલે છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો ખાવું હોય તો તેમાં 2 ચમચી ખાંડ ઉમેરી દેવી.
- 5
પૂરી, જલેબી, ખમણ વગેરે સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#UBADIYU#JAIN#winter#CLAYPOT#healthy#traditional#vegetables#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
#JWC3#LILO_OLO#SPICY#WINTER#BRINJAL#DINNER#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#restaurant#dinner#Sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
#JWC1#KUMBHANIYA#BHAJIYA#CRISPY#BREAKFAST#FARSAN#SPICY#Instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
કોથમીર ઉત્તપમ જૈન (Coriander Uttapam Jain Recipe in Gujarati)
#BR#CORIANDER#RAVA#INSTANT#UTTAPAM#BREAKFAST#DINNER#Quickly#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ધુંઆર સરસવ દા સાગ જૈન (Smokey Sarsav Da Sag Jain Recipe In Gujarati)
#BR#BHAJI#SARSAV#PALAK#BATHUA#METHI#PANJAB#LUNCH#DINNER#WINTER#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
રવા મંચુરિયન જૈન
#RB17#WEEK17#RAVA#MUNCHURIYAN#CHINESE#MONSOON#WINTER#HEALTHY#NOFRYED#boiled#steam#શ્રાવણ#KIDS#VEGETABLE#HOT#TANGY#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
લીલવા ના માર્બલ્સ જૈન (Lilva Marbles Jain Recipe In Gujarati)
#MBR9#WEEK9#લીલવા#WINTER#HEALTHY#PROTINE#LUNCHBOX#DINNER#FARSAN#SHALLOWFRY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
#JSR#તુરીયા_પાત્રા#Sabji#Gujarati#Lunch#TURIYA#અળવી_પાન#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ટામેટાં શોરબા જૈન (Tomato Shorba Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#SOUP#Punjabi#TADAKA#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાલક પાત્રા જૈન (Spinach Patra Jain Recipe In Gujarati)
#BR#PALAK#SPINACH#PATRA#HEALTHY#BREAKFAST#DINNER#FATAFAT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#STARTER#WEEK1#vasantmasala#FRESH#LILVA#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
આમળા નું શાક જૈન (Amla Sabji Jain Recipe In Gujarati)
#JWC3#AAMBALARECIPE#SABJI#LUNCH#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748180
ટિપ્પણીઓ (9)