khushbu barot
khushbu barot @cook_25253713
સિઝલર ટ્રે ના હોય તો શું કરવું
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
તો તમે રોટલી ની tavi ને ફુલ ગરમ કરી ને તેના uper કોબી ના patta મૂકી ને કરી શકો છો.. ફરતે butter મુકશો last માં એટલે same અવાજ આવશે. ..