
તમારી રેસિપિ જોઈ મેં પણ બનાવ્યું ......ખુબજ સરસ બની હતી સબ્જી ....thanks રેસિપી શેર કરવા માટે.....મેં એક કપ લોટ માં મસાલો કરી અને દહીં અને તેલ નાખી તેનો લોટ બાંધી ને તેના રોલ વાળી તેને પાણી માં બાફી લીધા પછી તેના પીસ કરી લીધા મેં ટમેટા ,આદુ ,મરચાં ની ગ્રેવી બનાવી તેને જીરું નો વઘાર આપી તેમાં દહીં અને થોડું પાણી ઉમેરી તે ઉકળે એટલે તેમાં ગટા નાખી તોડી વાર પછી ગેસ પર થી ઉતારી સર્વ કર્યું