Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
Mrunal ji તમારી રેસીપી એટલી યમ્મી દેખાતી હતી કે હું બનાવ્યા વગર રહી ન શકી ખરેખર બહુ જ ટેસ્ટી સબ્જી છે અને મરચા પણ ખૂબ સરસ બન્યા છે thank you આટલી યમ્મી રેસિપિ શેર કરવા માટે
spicequeen
spicequeen @mrunalthakkar
Wah... I am so glad you liked it. Thank you so much for sharing 😊