
મેં પણ વાટીદાળ ના ખમણ બનાવ્યા... બહુ જ મસ્ત બન્યા like કોઈ ફરસાણ ની દુકાને બન્યા હોય એવા જ.... મને ઘરમાં આવા compliments પણ મળ્યા છે.


Khyati's Kitchen @khana8099
આ ખમણ steam કરેલા નથી .. મેં એને માઇક્રોવેવ માં બનાવેલા... એ થોડું change કર્યું હતું.
