રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 6 થી 7 કલાક માટે પલારી રાખો.
- 2
પલારેલી દાળ ને એક ચાયણી મા કાઢી લો.
- 3
હવે એક મિકસચર જાર મા 1/2દાળ નાખી તેમા એક ચમચી દહીં અને એક ચમચી લીંબુ નો રસ અને બે પીસ બરફ નાખી પીસી લેવુ.
- 4
6 થી 7 કલાક બેટર મા આથો લયાવા માટે ઢાંકી ને રાખી દો.
- 5
આથો આવી જાય પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠુ નાખી હલાવીને તેમાં 1/2 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- 6
હવે એક કડાઈ માં 2 ગ્લાસ પાણી મૂકી ઢાંકી ને ગરમ થવા દો. અને એક થાળી માં તેલ લગાવી લો.
- 7
ત્યારબાદ ખમણ ના બેટરમાં 1 ચમચી ઈનો અને 1 ચમચી પાણી નાખી ને બેટરને એક ધારુ ઝડપથી ફીણીલો.
- 8
હવે તૈયાર થયેલ બેટરને તેલ લગાવેલ થાળી મા નાખી ને લોયા મા રાખી તેની ઉપર એક મોટુ વાસણ ઢાંકી 20થી25 મિનિટ સુધી ખમણ ને પાકવા દો.
- 9
25 મિનિટ બાદ ખમણ તૈયાર છે.તેને 15 મિનિટ ઠરવા દો.ત્યારબાદ તેમા ખમણ મા કાપા પાડી એક વાસણ મા લઈ લો.
- 10
હવે ખમણ પર વધાર નાખવાનો તૈયાર કર શુ.
- 11
એક નાની કઢાઈ મા બે ચમચા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા રાઈ નાખવી.તે તતળી જાય એટલે તેમા હીંગ અને લીમડાના પાન નાખી મરચા ના ટુકડા નાખી દો.
- 12
ત્યારબાદ તેમા ખાંડ અને પાણી નાખી ઉકળવા દો.
- 13
હવે વઘારને ખમણ ઉપર રેડી દો.
- 14
ખમણ ને સરવિંગ પ્લેટ મા લઈ ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
-
ખમણ (ગુજરાતીઓના સ્પેશિયલ વાટેલી દાળના ખમણ) (Khaman Recipe In Gujarati)
#TREND3#WEEK3# Gujarati Pinal Parmar -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4સ્વાદિષ્ટ સોફ્ટ વાટેલી દાળના ખમણ Ramaben Joshi -
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#trend3#khamanખમણ જાત જાતનાં બને છે. નાયલોન, વાટીદાળ, બેસન, સુરતી વગેરે. મેં બનાયા વાટીદાળ નાં ખમણ. Bansi Thaker -
ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
#ફટાફટ લીંબુ ના ફૂલ વિના જ અને ઝડપથી બની જતા, પ્રોટીનથી ભરપૂર એવા આ ખમણ ટેસ્ટ માં બેસ્ટ છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે ઝડપ થી એક ફરસાણ તૈયાર થઈ જાય. Sonal Karia -
-
-
વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ#KS4 Rita Gajjar -
-
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
-
વાટેલી દાળના ખમણ (ગુજરાત ના સ્પેશિયલ) (Vateli Dal Na Khaman Recipe In Gujarati)
# વેસ્ટ ,ફલેવર,૨Pinal Parmar
-
More Recipes
ટિપ્પણીઓ (4)