મેં તમારી રેસીપી માં ફેરફાર કરી દહીં તિખારી રોટલો બનાવ્યો છે. જે સરસ બન્યો છે. આ રેસીપી શેર કરવા બદલ આભાર.