બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

Bhumi Rathod Ramani @BHUMI_211
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થઈ જાય એટલે તેમા રાઈ એડ કરો. રાઈ તતડે એટલે તેમા કાંદા અને લસણ એડ કરો.
- 2
કાંદા અને લસણ સાંતડાઈ જાય પછી ટામેટા એડ કરવા. બધૂ ચડી જાય પછી તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરૂ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધુ મીક્ષ કરી લેવુ.
- 3
પછી તેમા બાજરીના રોટલા નો ભૂક્કો એડ કરવો. બધુ મીક્ષ કરી લેવુ. રોટલા 4-5 કલાક પેલા બનાવી લેવા.
- 4
છેલ્લે દહીં અથવા છાસ ઉમેરી બધુ મીક્ષ કરી રોટલા ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
-
-
બાજરી નો મસાલા રોટલો (Bajri Masalo Rotlo Recipe in Gujarati)
દાદીમા ની રીતથી#GA4 #Week24 Nidhi Kunvrani -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
વઘારેલો રોટલો(Vagharelo Rotalo Recipe In Gujarati)
વઘારેલો રોટલો એ ગામડાના લોકોનો ફેવરીટ નાસ્તો છે.મારા ઘરે તો ઘણી વાર ડીનરમાં પણ બને છે.ખાટી-તીખી આ વાનગી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14649611
ટિપ્પણીઓ