
પર કમેન્ટ્સ
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
Vanilla flavour. Strawberry flavour pan bahu saras lage che , badam sathe.

Bina Samir Telivala @Bina_Samir
અમે ખાઈ એ છે.વ્રત માં અમે fruit salad with custard pwd બનાવી એ છે.

Bina Samir Telivala @Bina_Samir
ઘર ઘર ના રિવાજ અલગ હોય છે, નો problem dear , ,આઇસક્રીમ , શ્રીખંડ, બાંસુદી વગેરે બહાર નું વ્રત માં લાવતા પણ હોઈ એ છે.અત્યારની ફાસ્ટ લાઇફમાં થોડીક બાંધછોડ કરવી પડે છે. So take it easy.
