
Sheetu Khandwala @sheetu_13
@cook_19910032 ૮ થી ૧૦ નંગ લીલાં મરચાં વધારે તીખા હોય તો ઓછા લેવાના ૧/૨ વાટકી ઝીણી સમારેલી કોથમીર ૧/૨ ચમચી હળદર ૨ ચમચી દળેલી ખાંડ ૧/૨ લીંબુ નો રસ આ બધું ક્રશ કરી લેવું મરચાં વધારે બારીક નહિ કરવાના પછી તેમાં આપડે બનાવેલા ગાંઠિયા ૮ કે ૧૦ નંગ નાખી ૨ ચમચી પાણી નાખી બધું બરાબર ક્રશ કરી લેવાનું







