Smitaben R dave
Smitaben R dave @Smita_dave
તમારી રેશીપીને અનુસરી દહીં, બેસન,અને હીગનો યુઝ કરી મકાઈના વડાનો આકારમાં ફેરફાર કરી બનાવ્યા રિઝલ્ટ ખૂબ સારૂ મળ્યું. રેશીપી શેરીગ માટે આભાર.