મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
થીમ 9
અઠવાડિયું 9
#RC1

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

#EB
થીમ 9
અઠવાડિયું 9
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમકાઈનો લોટ
  2. 2 ટેબલસ્પૂનચણાનો લોટ
  3. 2 ટેબલસ્પૂનચોખાનો લોટ
  4. 1 વાટકીલીલી મકાઈના દાણા
  5. 1 વાડકીદહીં
  6. 1 ચમચીતલ
  7. ચપટીસોડા
  8. 2 ચમચીમીઠું
  9. 2 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીલીલા વાટેલા આદુ મરચા
  11. 2 ચમચીગોળ
  12. 2 ચમચીસાકર
  13. 1 ચમચીહિંગ
  14. 1 ચમચીઅજમો
  15. 1/2 ચમચીહળદર
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈને થોડી થોડી ક્રશ કરી મોટા વાસણમાં કાઢીને ઉપર મુજબ ની બધી સામગ્રી (સોડા સિવાય ની)મિક્સ કરી લોટ બાન્ધી લો. કલાક ઢાંકી રાખી દો.

  2. 2

    હવે લોટ માં ખાડો કરી અથવા પહોળો કરી સોડા નાખીને બરાબર મિક્ષ કરી દો.તેલ હાથમાં લઈને લોટ ભેગો કરી વડા બનાવી દો.ઉપર તલ દબાવી દો.

  3. 3

    હવે તેલ ગરમ થઇ જાય એટલે મિડિયમ ફલેમ રાખી સોનેરી તળી લો.

  4. 4

    તો તૈયાર છે મકાઈ ના વડા.વરસાદની મોસમમાં ગરમગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (7)

Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes