
પર કમેન્ટ્સ
આલુ પરાઠા

Mayuri Unadkat @mayuri29
મે પણ તમારી જેમ આલુ પરાઠા બનાવ્યા થોડા ફેરફાર સાથે ખૂબ સરસ બન્યા હતા thank you for this રેસિપી

Harita Mendha @HaritaMendha1476
મે પણ આલુ પરાઠા બનાવવા માટે આપની રેસિપી ફોલો કરી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા.

Heena Nayak @Kaushikcook_9791294
તમારી આલુ પરાઠા ની રેસિપી જોઈ ને મેં પણ આલુ પરાઠા બનાવ્યા, એકદમ ટેસ્ટી બન્યા . આભાર.


