ત્રિરંગી સેન્ડવીચ

#India 15 મી ઓગસ્ટ આવી એટલે ધ્વજ વંદન રુપી એક રેસીપી બનાવી છે જે આપણ ને આઝાદી ની યાદ આપે છે. "ત્રિરંગી સેન્ડવીચ "એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.

રાંધવાની સૂચનાઓ
- 1
ત્રિરંગી સેન્ડવીચ બનાવવા માટે પહેલા એક બાઉલ માં ગાજર, કાકડી, લીલું મરચું ધોઈ ને મૂકો. હવે એક બાઉલ માં ચીઝ લો.પછી ગાજર, કાકડી ને છીણી લો સાથે ચીઝ ને પણ છીણી ડીશ માં મૂકો....
- 2
હવે છીણેલા ગાજર, કાકડી અને ચીઝ માં થોડું મીઠું નાખી ડીશ માં મૂકો. હવે બ્રેડ પર માયોનીઝ લગાવી ને ડીશ માં મૂકો પછી બંને બ્રેડ ને એકબીજા પર મૂકો....
- 3
હવે બ્રેડ પર પહેલા ગાજર ની છીણ પછી તેની નીચે ચીઝ ની છીણ એની નીચે કાકડી ની છીણ મૂકી ત્રિરંગી સેન્ડવીચ તૈયાર કરી ને ડીશ માં મૂકો. હવે સલામી આપી આ રેસીપી ને ડીશ માં પીરસો ને ત્રિરંગી સેન્ડવીચ બનાવી ને ખાવા ની મજા લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ