રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૩ થી ૪ કલાક પલાળી રાખવી. પછી તેને મિક્સર માં આદુ, મરચાં અને લીમડા સાથે અધકચરી વાટી લેવી.
- 2
પછી તેમાં મીઠું, હળદર અને સુવા ની ભાજી ઉમેરવી. (અમુક ઋતુ માં સુવા ની ભાજી મળતી નથી હોતી તો તેના બદલે કોથમીર નો ઉપયોગ કરી શકાય છે) બરાબર મિક્ષ કરવું.
- 3
તેને દાળવડા નો આકાર આપી ગરમ તેલ માં તળવા. મધ્યમ તાપે તળવા.
- 4
ગરમ ગરમ દાળવડા સાથે તળેલા લીલાં મરચાં સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘુટો
#લીલી વાનગી#ઇબુક૧ #7ઘુટો રોટલા કે રોટલી સાથે ચોળી ને ખાવા મા આવે છે અને સાથે મુળા, લીલી ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાશ સર્વ કરવામાં આવે છે. આમાં તેલ અને મસાલા નો ઉપયોગ નથી થતો તેથી ખુબ હેલ્ધી કહેવાય છે. તો ચાલો શીખીએ ઘુટો Bhuma Saparia -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘુટ્ટો (હાલારી ઘૂટ્ટો)
#મધરઅમે મૂળ હાલાર પંથક નાં... એટલે જામનગર થી ધ્રોલ અને ધ્રોલ પછી નાં ગામડાં. ઘુટ્ટો એટલે સરળ ભાષા માં કહું તો મિક્સ ભાજી નો સૂપ. તેને રોટલા, રોટલી સાથે ખવાય. રોટલી કે રોટલાનો ભૂકો કરી ને એમાં નાખી ને ખાય. પી પણ શકાય. ગામડાં માં તેને ઉકાળી ને બનાવાય છે. પણ સમય નાં અભાવે કુકર માં પણ બનાવી શકાય. શિયાળા માં વિક માં ૨ વાર લંચ માં આ મળે જ. મમ્મી તેને તાકાત સૂપ કહી ને પીવડાવતી. સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફૂલ ઓફ ફાઈબર. પચી પણ જલ્દી જાય. તેની સાથે મૂળા, હળદર, લીલી ડુંગળી અને લીલાં મરચાં... આ બધું સાથે ખાવાની મજા જ અલગ છે. આ વાનગી ની એક ખાસિયત એ છે કે તેમાં તેલ કે મસાલા નો ઉપયોગ કર્યો જ નથી. Disha Prashant Chavda -
-
-
-
-
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
ખાટી કઢી ને મસાલા રોટલા
#શિયાળા શિયાળામાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. જે થી મારી આ વાનગી માં મે લીલી મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
વાલ ગ્રીન કરી
રૂટિન માં બનતું વાલ ના સાક માં એકદમ નવી જ ફ્લેવર એડ કરી મજા પડી જાય એવી સબ્જી રેડી કરી છે. આશા રાખું તમને ગમશે #VirajNaikRecipes Viraj Naik -
આલુ ભાત
મહારાષ્ટ્ર ની વાનગી છે આલુ ભાત. દહી અથવા ખાટી કઢી સાથે સર્વ કરવામાં આવે છે. મીઠાં લીમડા ની પેસ્ટ થી બને છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ સારું છે. Disha Prashant Chavda -
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10238584
ટિપ્પણીઓ