ક્રિસ્પી પૉટેટો ડોનટ વિથ ગ્રીન  ચટણી &  ટોમેટો સોસ

Mayuri Vara Kamania
Mayuri Vara Kamania @cook_16627940

#Testmebest
#ફ્યુઝનવિક
#ક્રિસ્પી પૉટેટો ડોનટ વિથ ચટણી &ટોમેટો સોસ

આ રેસિપિ માં બટાકા ની સાથે વેજીટેબલ લઇ નેટ રૂટિંગ મસાલા નાખ્યા છે ક્રિસ્પી કરવા ઘઉંની સેવ સાથે બ્રેડક્રમ્સ નાખી ડોનટ બનાવી ડીપ ફ્રાય કર્યા છે સાથે ગ્રીન ચટણી અને ટમેટો સોસ સેવ કર્યા છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગબટાકા બાફેલા
  2. 1ડુંગળી સમારેલી
  3. 1કેપ્સિકમ સમારેલુ
  4. પૌવા નો ક્રશ કરેલો પાવડર
  5. 1 બાઉલફ્રેશ બ્રેડ ક્રમ્સ
  6. 1 વાટકીઘઉંની સેવ ક્રશ કરેલી
  7. 1 બાઉલમેંદા લોટ નું બેટર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીગરમસાલો
  10. 1 ચમચીલાલમરચું પાવડર સ્વ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. તેલ તળવા માટે
  14. સર્વ કરવા ગ્રીન ચટણી
  15. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક બાઉલ માં બટાકા ને વેજીટેબલ નખી ગરમ મસાલો લાલમરચું પાવડર હળદર નાખી મીઠું નાખો પછી મિક્સ કરવું પછી તેમાં પૌવા નો ક્રશ કરેલ પાવડર ફ્રેશ બ્રેડક્રમ્સ 3-4ચમચી નાખી સરખું મીક્ષ કરવું..

  2. 2
  3. 3

    હવે બટાકા ના ડોનટ બનાવા

  4. 4

    બનાવેલા ડોનટ નેટ મેંદા ના લોટ ની સ્લરી માં ડીપ કરવા

  5. 5

    હવે બ્રેડક્રમ્સ અને ઘઉંની સેવ માં રગદોળવા

  6. 6
  7. 7

    હવે તેલ માં ડીપ ફ્રાય કરવા.. તો તયાર છે પૉટેટો ડોનટ ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરવા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Vara Kamania
Mayuri Vara Kamania @cook_16627940
પર

ટિપ્પણીઓ

Similar Recipes