અક્સોટિક વેજ ઈન મખની ગ્રેવી

Rita Patel
Rita Patel @cook_18296611

#ફ્યુઝનવીક
#સ્પાઇસકિચન

અક્સોટિક વેજ ઈન મખની ગ્રેવી

#ફ્યુઝનવીક
#સ્પાઇસકિચન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫
  1. ગ્રેવી માટે
  2. 4ટામેટાં
  3. 2ડુંગળી
  4. 6 કળીલસણ
  5. મરચા આદુ
  6. 250 ગ્રામબ્રોકોલી જુકીની યેલો કેપ્સીકમ રેડ યેલો ગજ ર
  7. ડુંગળી સ્લાઈસ
  8. મીઠુ સ્વાદાનુસાર
  9. રેડ ચીલી પાઉડર
  10. 1 ચમચીકિચન કિંગ મસાલો
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીમિલ્ક પાવડર
  13. 3 ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨૫
  1. 1

    ટામેટાં કાંદા લસણ મરચા બધુ ભેગુ કરી ને બાફી નાખો અને મિક્સર માં ક્રશ કરો અને ગાડી લો વઘાર ઘી મૂકી જીરું નાખો ગ્રેવી નાખી હલાવો બધા મસાલા કરી મિક્સ કરો

  2. 2

    બીજા કડાઈ માં બધા વેજિટેબલ સાંતળો અને ગ્રેવી માં મિક્સ કરો અને થોડું ઉકાળો પછી રૂમાલી રોટી સાથે એન્જોય કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Patel
Rita Patel @cook_18296611
પર

ટિપ્પણીઓ

Similar Recipes