રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ ને 1 કલાક પહેલાં પલાળી રાખો.પછી 1 પેન મા પાણી મૂકી તેમા દાળ,મીઠું,હળદર નાખી ધીમા તાપે દાળ ને ચડવા દેવુ.પછી દાળ લચકા જેવી થઇ જાય પછી ગેસ બંધ કરી ઉપર થી લાલ મરચું,ધાણાજીરૂ,મરી પાઉડર,આમચૂર ભભરાવી ને ગરમ તેલ નો વઘાર કરવો.
- 2
પુરી માટે: સૌથી પહેલાં લોટ ને ચાળી તેમા મીઠું,અને મોણ નાખી લોટ બાંધી લેવો.પછી તેમાંથી નાની નાની પુરી વણી ગરમ તેલ મા પૂરી ને તળી લેવુ.
- 3
છેલ્લે દાળ ને ગરમ ગરમ પુરી સાથે પીરસવુ.તો તૈયાર છે દાલ પુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
-
માખણી દાળ-પૂરી (Makhani Dal - Poori Recipe In Gujarati)
#ડીનર મગની આ રીતે બનાવેલી દાળ ને અમારે ત્યાં માખણી દાળ કહીએ છે.ઘણા લોકો દાળ રોટલી અને ભાત જોડે ખાય છે.પણ અમારે ત્યાં મગની દાળ આ રીતે બનાવી પુરી જોડે પણ સર્વ કરીએ છે.અને ખુબ સરસ લાગે છે.તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ દાળ-પુરી તમે કોઇપણ સમયે સર્વ કરી શકો છો.અમારે ત્યાં મહેમાન આવે,વાર તહેવારે અથવા લગ્નપ્રસંગે બ્રેકફાસ્ટમાં સર્વ કરીએ છે Komal Khatwani -
-
-
દાલ પરોઠા (Dal Paratha Recipe in Gujarati)
સવાર નો હેલ્થી નાસ્તો જે એક satiating meal ની કરજ સારે છે. છોકરાઓ ના લંચ બોકસ માટે અતિઉત્તમ છે.#RC1 Bina Samir Telivala -
-
-
-
-
-
-
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai -
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11489031
ટિપ્પણીઓ