રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫  મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકી તપકિર
  2. ૩ વાડકી પાણી
  3. ૨.૫ વાડકી ખાંડ
  4. ૧/૪ વાડકી બદામ
  5. ૧ ચમચી લીંબુ નો રસ
  6. ૪ થી ૫ ચમચી ઘી
  7. ૧ ચમચી એલચી પાવડર
  8. ૧/૨ ચમચી ખાવા નો મીઠો પીળો કલર
  9. ૧/૪ વાડકી કાજુ, પિસ્તા, બદામ

રાંધવાની સૂચનાઓ

૩૫  મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં તપકીર,ખાંડ અને પાણી અને કલર પણ મિક્સ કરો ને બધું મિકસ કરીને ધીરા તાપે શેકવા મૂકો આ મિશ્રણ ને સતત હલાવતા રહેવું અને હવે જ્યારે થોડું સેકાય એટલે તેમાં લીંબુ નો રસ નીચવો અને સાથે સાથે કાજુ, બદામ, પીસ્તા ના ટુકડાને ઉમેરવા હવે જ્યારે થોડું લચકા પડતું મિશ્રણ થાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરવું ને ફરી સતત હલાવતા રહેવું હવે જ્યાં સુધી કડાઈ થી છું ટુ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું જ્યારે મિશ્રણ કડાઈ થી સાવ છું ટુ ફ્રરવા લાગે ત્યારે ફરી એક ચમચી ઘી ઉમેરવું ને કડાઈ નીચે ઉતારી લેવું

  2. 2

    હવે એક થાળી માં ઘી લગાડવું ને આ મિશ્રણ ને થાળી માં ઢાળી દેવું ને ઉપર બદામ ના અડધા પીસ કરી ને એના પર લગાવો ને પીસ કરી ને ઠરવા દેવ્યુ તો ત્યાર છે તપકિર્ નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

ટિપ્પણીઓ

Similar Recipes