સેઝવાન ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટ
#goldenapron3
#week 1
#ઇબુક૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ૩-૪ વાર પાણી લઈ ધોઈ નાખવા. ત્યારબાદ ચોખાને ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખવા. હવે તેમાં થોડું તેલ નાખી ગેસ પર ચડવા દો. તેલ નાખવાથી રાઈસ એકદમ છુટા બનશે.
- 2
હવે બટેટા અને ગાજરની બારીક સમારી લેવા. ત્યાર બાદ એક પેનમાં પાણી લઈ તેમાં બટેટા ગાજર અને વટાણા નાખી. તેના પર ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર ચડવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી. ડુંગળી સંતડાય જાય ત્યારબાદ તેમાં બાફેલા વટાણા બટેટા અને ગાજર નાખો.હવે તેમાં સેજવાન ચટણી, ચીલી સોસ, સ્વાદ અનુસાર નમક, સેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો. આ બધુ એડ કરી ધીમે ધીમે રાઈસ એડ કરી બધુ મિક્સ કરો.
- 3
હવે આ રાઈસ ને સર્વિંગ પ્લેટમાં લઇ બારીક સમારેલા કેપ્સીકમ, લીલી ડુંગળી ના પાન અને જીણી સમારેલી ધાણા ભાજીથી ગાર્નીશ કરી સર્વ કરો.તો આ તૈયાર છે સેઝવાન ફ્રાઇડ રાઈસ......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
ડબલ સેઝવાન ફ્રાઇડ રાઈસ (Double Schezwan Fried Rice Recipe In Gujarati)
kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ