રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપમાં કોફી, ખાંડ અને પાણીના મિશ્રણ ને લઈ લેવું
- 2
હવે આ આ મિશ્રણને જ્યાં સુધી ખાંડ સારી રીતે મેલ્ટ ન થાય ત્યાં સુધી એક ચમચીની મદદથી હલાવવું. પાંચથી સાત મિનિટ સુધી હલાવ્યા બાદ સરસ કલર ચેન્જ થઇ જશે.
- 3
હવે આ કપમાં દૂધ ઉમેરી ધીમે ધીમે હલાવી મિક્સ કરી લેવું તો તૈયાર છે કેપિચીનો કોફી મશીન વિના તેના પર થોડી કોફી પાવડર સ્પ્રેડ કરી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
નટમેગ કોફી
#goldenapron3Week9Puzzle Word - Coffeeકોફી ઘણીબધી પ્રકારની બનતી હોય છે. હોટ કોફી, કોલ્ડ કોફી, વેદિક કોફી, બ્રાઉન કોફી, કાર્ડેમમ કોફી, નટમેગ કોફી વગેરે. આજે હું નટમેગ કોફીની રેસિપી પોસ્ટ કરું છું જેનું સેવન ડાયેરિયા પર નિયંત્રણ માટે અત્યંત ફાયદાકારક છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
#CD Dalgona coffee ડલગોના કોફીઆજે International coffee day છે તો મેં આજે ડલગોના કોફી બનાવી છે. Sonal Modha -
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#goldenapron3#week9 Hiral H. Panchmatiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11856062
ટિપ્પણીઓ