કોફી વીથ ચોકલેટ મિલ્ક શેઈક 

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીકોફી પાવડર
  2. 1 ચમચીકોકો પાવડર
  3. 3 ચમચીખાંડ
  4. 1 ગ્લાસદૂધ
  5. 4/5બરફના કટકા
  6. 1ચોકલેટ
  7. ગાર્નિસીંગમાટે ચોકલેટ સીરપ તથા તાજી મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પૈલા આપણે રુમ ટેમ્પરેચરવાળું ગરમ દૂધ લઈશું પછી મીક્સરના જારમા કોફી, કોકો પાવડર, ખાડ,બરફ., દૂધ બધું જારમા લઈ 30 સેકન્ડ માટે ચલાવી લેવું

  2. 2

    હવે તેમાં એક ચમચી મલાઈ નાખી ફરી ચલાવી લેશુ. હવે એક ગ્લાસમાં ચોકલેટ સીરપ નાખી દેવું. પછી તે ગ્લાસ માં બનાવેલ શેઈક પણ નાખી ઉપર થી 1 ચમચી મલાઈ નાખી તેની ઉપર ફરી ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી લેશુ તો તૈયાર છે આપણું કોફી વીથ ચોકલેટ શેઈક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

Similar Recipes