ફ્રોઝન હોટ ચોકલેટ કોફી

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 2 ચમચીકોફી પાવડર
  4. 1 ચમચીકોકો પાવડર
  5. 1 ચમચીકોર્ન ફ્લોર
  6. 1ડાર્ક ચોકલેટ
  7. 4બરફ ની ક્યુબ
  8. ગર્નીસ માટે:
  9. ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 તપેલી મા પાણી ગરમ કરી તેના પર ચોકલેટ નું બાઊલ મુકી ચોકલેટ ઓગળવિ.તેમા કોર્ન ફ્લોર ઓગળલુ દૂધ એડ કરી 2 મીનિટ કોર્ન ફ્લોર ને મિક્સ થવા દેવું.

  2. 2

    હવે મિક્સરમાં ના જાર મા દૂધ કોફી કોકો પાવડર ખાંડ અને ઓગળેલિ ચોકલેટ અને બરફ બધુ મિક્સ કરી ગ્રાન્ડ કરો.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા ચોકલેટ લગાવી કોફી થી ગ્લાસ ભરો.અને ઉપર થી ચોકલેટ ખમણી ગર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes