સાબુદાણા નો દૂધપાક

#goldenapron3
#week12
#મલાઈ(malai)
#ડીનર
😋બાળકો સાબુદાણા ન ખાતા હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર સાબુદાણા નાખીને આપીએ તો તેઓ પણ હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર સાબુદાણા નો દૂધપાક જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે...😋
સાબુદાણા નો દૂધપાક
#goldenapron3
#week12
#મલાઈ(malai)
#ડીનર
😋બાળકો સાબુદાણા ન ખાતા હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર સાબુદાણા નાખીને આપીએ તો તેઓ પણ હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર સાબુદાણા નો દૂધપાક જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે...😋
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા નો દૂધપાક બનાવવા માટે ની રીત:.
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું દૂધ ઉકળે એટલે તેમાં પલાળેલા સાબુદાણા નાંખવા સાબુદાણા બરાબર બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. - 2
સાબુદાણા નો દૂધપાક જાડો થાય એટલે તેમાં દૂધની મલાઈ નાંખવી તેમાં ચારોળી અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો. દૂધની મલાઈ નાખવાથી રિચ ટેસ્ટ આવે છે.
- 3
ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તો સ્વાદ મુજબ ડ્રાયફ્રૂટ્સ નાખી શકાય સાબુદાણા નો દૂધપાક ઠંડો પડે એટલે છોલેલી બદામની કાતરી, અને કેશર નાંખવું
- 4
બસ તૈયાર છે હેલ્ધી અને સ્વાદિષ્ટ સાબુદાણા નો દૂધપાક.
ધનેશ્વરી કિરણકુમાર જોશી...😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
🌹બીટરુંટ ગાજર નું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹તમારા બાળકો બીટરુંટ ગાજર નો ખાતા ન હોય તો તેમને આ રીતે રોટલી ની અંદર બીટરુંટ ગાજર નું અથાણું નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે.🌹 Dhara Kiran Joshi -
🌹બીટરુંટ ગાજર નું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹તમારા બાળકો બીટરુંટ ગાજર નો ખાતા ન હોય તો તેમને આ રીતે રોટલી ની અંદર બીટરુંટ ગાજર નું અથાણું નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે.🌹 Dhara Kiran Joshi -
સેવ નો દૂધપાક
#RB6મને દૂધપાક માં ચોખા નાખેલો ઓછો ભાવે..એટલે વર્મિસેલી સેવ અથવા ફાલુદા સેવનાખીને બનાવું છું.આજે મે વર્મીસેલી અને ખૂબ બધાડ્રાય ફ્રૂટ ની કતરણ...યમ્મી સેવ નો દૂધપાક..😋👌 Sangita Vyas -
સાબુદાણા નો દૂધપાક (Sabudana Doodhpaak Recipe In Gujarati)
આ દૂધ પાક હું મારા સાસરે આવીને શીખી છું.મારા મમ્મી ને ત્યાં always ચોખા નો જ દૂધ પાક બને છે.મને આ સાબુદાણા દૂધપાક ખૂબ પસંદ છે. Anupa Prajapati -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
દૂધપાક (Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#Milk આજ મે અહીંયા ફરાળમા લઈ શકાય તેવી રીતે દૂધપાક બનાવ્યો છે, વળી દૂધપાક એક એવી સ્વીટ છે કે ગરમ ને ઠંડા બંને રીતે પીરસાઈ છે. Chetna Patel -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
સેવ નો દૂધપાક (Sev no Dudhpak recipe in gujarati)
#મોમમારી મમ્મી એકદમ સાદી જ રસોઈ બનાવતી.. પણ ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી.. એના હાથ ની ઘણીબધી મિઠાઈ બહુ જ સરસ બનતી એમાં મને સૌથી વધારે સેવ નો દૂધપાક અને મગસ ની લાડુડી વધારે ભાવતી.. આજે હું થોડી જ સામગ્રી થી ઝટપટ બની જતો સેવ નો દૂધપાક લઈ ને આવી છું. Pragna Mistry -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
-
દૂધપાક.(Doodhpak Recipe in Gujarati)
#mrPost 2 દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ક્રિમી અને ઘટ્ટ દૂધપાક બનાવો.કૂકર માં ઓછી મહેનત અને ઓછા સમયમાં દૂધપાક બનાવો.મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી દૂધપાક બને છે જે ખાવા ની ખૂબ મજા આવશે.જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
-
-
-
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ