કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળની ખીર (kheer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોળની ખીર (kheer recipe in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

#goldenapron3 #week16

#goldenapron3 #week16

વધુ વાંચો

ગોળની ખીર (kheer recipe in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

#goldenapron3 #week16

#goldenapron3 #week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1લીટર દૂધ
  • સો ગ્રામ ગોળ
  • 1 નાની વાટકીચોખા
  • 2 tbspએલચીનો ભૂકો
  • દસેક તાંતણા કેસર ના
  • 1નાની વાડકી અને કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો એ પહેલા એક વાડકીમાં ચોખ્ખા પાણીમાં પલાળો અડધો કલાક પલાળ્યા પછી ઉકળતા દૂધમાં ચોખા ઉમેરો.

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી ચોખા ચઢી જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય પછી તેમાં એલચી નો ભૂકો ઉમેરો

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નાના પેનમાં 2 ચમચી ઘી લઈ તેમાં કિસમિસ અને કાજુ શેકો એસી કે પછી એ ઉકળતા દૂધમાં ઉમેરો. થોડા ચશ્મીશ અને કાજુ સર્વિંગ માટે રાખો

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નાની તપેલીમાં પા ગ્લાસ પાણી લઈ તેમાં ૧૦૦ ગ્રામ ગોળ વગાડો ગોળ ઓગળી જાય પછી પાણી બંધ કરી દો અને સાઈડમાં ઠંડુ થવા માટે રાખો

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉકાળેલું દૂધ ઠંડુ થઈ જાય અને ગોળનું પાણી ઠંડુ થઈ જાય પછી બંને મિક્સ કરો એક વસ્તુ ધ્યાન રાખજો કે બન્નેમાંથી કંઈ પણ ગરમ હશે તો દૂધ ફાટી જશે એટલે બંને ઠંડુ થાય પછી જ બંને મિક્સ કરો

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક સર્વિંગ બાઉલમાં ખીર કાઢી તેમાં શેકેલા કાજુ અને કિશમિશ ઉપરથી ડેકોરેટ કરો અને ઠંડી ગોળ ની ખીર સર્વ કરો

    ગોળની ખીર (kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર May 07, 2020 11:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગોળ ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  3. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. નૈવેદ લાપસી
  1. વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
  2. દૂધી નો હલવો
  3. હેલ્ધી પેનકેક (Healthy Pancakes Recipe In Gujarati)
  4. ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12444792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close