#goldenapron3#week5
સૌપ્રથમ એક લીંબુનો રસ કાઢવા પછી થોડું પાણી નાખું પછી ૨ ચમચી ખાંડ નાખી પછી એક ચમચી મીઠું નાખવું એક ચમચી જલજીરા નાખવી પછી એક ચમચી મરીનો ભૂકો નાખવો પછી હલાવી લેવું તૈયાર છે આપણું લીંબુપાણી વેલ જલજીરા જ્યુસ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ